Loading...
Sahil Shaikh : +91 9904925201
Super Computer Typing Logo

સુપર કોમ્પયુટર ટાઈપીંગ

વારસાઇ, પેઢીનામાં, ભાડા કરાર, વહેંચણી કરાર, સહ ભાગીદારી કરાર, પાવર, વીલ, વસીયતનામાં તૈયાર કરી આપવામાં આવશે.

તેમજ સીટી સર્વે એન્ટ્રી, ઇ-ધારા એન્ટ્રી, હાઉસ-ટેક્ષ તથા જમીન અને મિલ્કતને લગતાં ટ્રાન્સફર કરાવવા માટે મળો.

ઓનલાઇન સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ ની નકલ
ઓનલાઇન ખેતીની નકલ નંબર - ૭/૧૨/૮/અ તેમજ ૩૦ વર્ષના ઉતારા
ઓનલાઇન દસ્તાવેજ ઇન્ડેક્ષ-૨ ની નકલ.
ભાડા - કરાર બાના - કરાર મકાન / દુકાન બનાવી આપવામાં આવશે.
ઓનલાઇન નવું ચૂંટણી કાર્ડ તેમજ સુધારો કરી આપવામાં આવશે.
ઓનલાઇન ઉધોગ આધાર બનાવી આપવામાં આવશે.
ઓનલાઇન E - આધાર કાર્ડ PVC આધાર કાર્ડ
પાસપોર્ટ સાઇઝ ફોટો લેમીનેશન / સ્કેનીંગ કલર ઝેરોક્ષ, કલર પ્રિન્ટ આઉટ B&W પ્રિન્ટ આઉટ